મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
રમી લેવા દો, આજ બાળક સમજી ધરતીના ખોળે
કાલ ઉઠીને જશે ઘણું સાચવવા જવાબદારીના ખોળે
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment