મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
ઉન્નતિના મુકામ સરળ તો જ હશે ,
રોજ થોડુ શીખવાની આદત જો હશે..
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment