"ભવિષ્ય કેવું જોઈએ એ તમારા હાથમાં છે"
બધા જાણે છે આ વાત
પરંતુ,
આપણા હાથે ભાવિ
"કેવી રીતે ?" અને "કેવું ઘડવું ?"
એ નક્કી કરવામાં ઘણા થાપ ખાઈ જાય છે
"સક્ષમ છું હું શું કરવા?" એ જાતને ખબર હોવી જોઈએ..
"સક્ષમ છું હું ધાર્યું કરવા" એ આત્મવિશ્વાસ હોવો જોઇએ..
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...