મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
કેવો રોમાંચક અનુભવ હશે મરણનો
અફસોસ એ લખવાને "હું"ના રહેવાનો
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment