Saturday, 29 August 2020

પ્રણય

હાજરી તારી મારા જીવનમાં સતત ઝંખું નહીં
તારા પ્રણયને એક ભ્રમથી વિશેષ કંઈ ગણું નહીં
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...