સોબતની અસર તો જુઓ પતંગિયું પોતાની પાંખોમાં સુગંધ રાખે છે
"નથી મળવું જા" કહીં કોઈ મળવાં પાત્ર વ્યક્તિમાં મારું નામ રાખે છે
#સહજ
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment