Saturday, 29 August 2020

યુવાન

અંધકાર ઓઢી સૂઇ જશે જગત
સપનાં ભરી આંખો પહેરો ભરશે
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...