મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
અર્થ નું આકાશ થઈ વરસ્યો હું,
તમે શબ્દ ના મોહે છત્રી ખોલી.
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment