મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
"આજે છું કાલે નહી" તો, હું શું છું ?
"કાયમ હું નથી અહીં" એ જ હું છું !
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment