મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
કિનારો હશે સમજી નાવ હાંકી ,
નીકળ્યા એ તો તુફાનો જે બાકી ..
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment