દરેક સમયે પરિસ્થિતિ બદલવાના પ્રયત્નો જરૂર નથી, અમુક સમયે પરિસ્થિતિને સ્વીકારી આગળ વધવું પણ જરૂરી હોય છે.....
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment