Saturday, 29 August 2020

દુઃખી માણસ

 

દુઃખી માણસ નથી ગમતાં મને 
સાબિતી આપું? 
વરસોથી હું "મને જ" નથી મળ્યો....

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...