મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
મન મારું આ કેવું ! ડરને ડરાવવા લાગ્યું,
જ્યારથી કોઈ મારું ધ્યાન રાખવા લાગ્યું.
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment