Saturday, 29 August 2020

ચાકર

હું મોહતાજ નથી રહ્યો મારી ઈચ્છાનો,
હું તારા સપનાઓનો ચાકર થઈ ગયો છું..
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...