Saturday, 29 August 2020

ગેરસમજ

ગેરસમજ તો બીમારી છે ઈલાજ વિનાની,
સગપણમાં સમજણની સાવચેતી તું રાખ.
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...