Saturday, 29 August 2020

ફકીર

હોય એને મોહ, સાંજ પડે ઘર સાંભરે,
હોય મન ફકીરી, એને નિજાનંદ સાંપડે..
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...