Saturday, 29 August 2020

ઈશ્વર

ફફોસો ભીતર તોયે મળી જાય છે ઈશ્વર
મંદિરમાં કાયમ ક્યાં મળ્યો છે આ ઈશ્વર
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...