ભીનું જોઈ આંગણ
ચાલવાને
ડર્યા કરે ડોશી
વરસાદને કોસ્યા કરે ડોશી
ભુલથી જો લપસ્યો પગ
તો કોણ સાચવશે ? એ પ્રશ્ન નથી
પણ વઢવાને ઉભી રહેશે
છોકરા-છૈયાની હેતથી સજાવેલી વાડી
એથી જ તો
ચિંતા એ સાચવ્યા કરે ડોશી..
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment