મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
હું ક્યાં તારો સાથ માંગું છું
તારા સપને જીવન ધરું છું
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment