Saturday, 29 August 2020

ઈશ્વર

ખુદનાં હાથ સાવ અધ્ધર કરી પુકારી જો 
મદદ માટે આવતી ક્યાં ઈશ્વરની સવારી છે
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...