Saturday, 29 August 2020

કથાનક

 એક કથાનક એવું લખવું છે 

મારી ઈચ્છા વિરુદ્ધ દરેક પાત્રો ચાલે 

અદ્દલ મારા જીવન જેવું.....

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...