Thursday, 23 April 2020

book day

નાની આંખે વિસ્મયની દુનિયા આપી,
મગજને પ્રશ્નોની વણથભી કતાર આપી

વિસ્તારયુ વાચન જેમ,તેમ જવાબોની શુૅખલા આપી
શિખવા, જાણવા,જોવાની નભસી  વિશાળતા આપી

2 comments:

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...