નાની આંખે વિસ્મયની દુનિયા આપી,
મગજને પ્રશ્નોની વણથભી કતાર આપી
વિસ્તારયુ વાચન જેમ,તેમ જવાબોની શુૅખલા આપી
શિખવા, જાણવા,જોવાની નભસી વિશાળતા આપી
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
Superb
ReplyDeleteઆભાર
Delete