Saturday, 29 August 2020

રંગ પરિવર્તન

નાનો છે એથી જ બદનામ છે કાચિંડો અહીં
રંગ બદલવામાં ઉસ્તાદ છે આકાશ એ અહીં
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...