Saturday, 29 August 2020

માવઠું

માવઠું એવું તો મારા મનને ગમ્યું છે ,
ભર ચોમાસે આંગણ મારું કોરું છે ...
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...