મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
વિવાદ, સંધિ, સંઘર્ષ, યુધ્ધ સદીઓથી ચાલ્યા
સંવાદ, સુલેહ, શાંતિ, જીત સદીઓએ છે ઝંખ્યા
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment