કાન્હા તારા કારનામા એવા તો કૌતુક જગાવે
જ્ઞાની તો તું ખરેખર એક જ કે ? પ્રશ્ન જગાવે
ભકતો "જય કનૈયા લાલ" કહી જગ જગાવે
તારું સ્મરણ જ "સહજ" હ્દયે આનંદ જગાવે
#સહજ
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment