Saturday, 29 August 2020

ભારત

સહુને સમાવી સહુનું થઈ ગયું છે 
છેડનારને હંમેશા આકરું પડ્યું છે 
નવું-જુનું રાષ્ટ્ર નથી,
" આ ભારત છે "
સદીઓથી વિશ્વમાં અડીખમ રહ્યું છે..

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...