Saturday, 29 August 2020

તું

તને કંઈ યાદ નથી રહેતું ! બધા ફરીયાદ કરે છે.
તો તું કેમ યાદ છે હજી ! દિલ ચિત્કાર કરે‌ છે.
#સહજ

No comments:

Post a Comment

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...