મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
હું નથી ઈચ્છતી દુવા મળે,
જોવુ મહેનતથી શુ શુ મળે!
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
No comments:
Post a Comment